દો ઈતફાક - 5

  • 3.2k
  • 1.4k

?️5?️દો ઈતફાક siddzz?"હેલ્લો " યુગ બોલ્યો. "હા કોણ ?" માયરા બોલી. "માયરા " યુગ ની બોલતી આજે પેલી વાર બંધ થઈ ગઈ હતી. "હા કોણ " "તારી બુક મારી પાસે છે તું બીજે દિવસે દેખાય જ નહિ. અને તારો નંબર નઈ હતો એટલે કોન્ટેક્ટ પણ નાં થઈ શક્યો. " યુગ ને શું બોલવું કંઇ સમજ માં નઈ આવતું હતું. "કંઇ બુક " "પેલી બુક જે ટેરેસ પરથી નીચે પડી ગઈ હતી " યુગ આટલું જ બોલી શક્યો. "કોણ છે તું ? અને તને ક્યાં થી મળી બુક " માયરા એક દમ ટેન્શન માં આવી ગઈ. "ત્યાં નીચે પડી હતી. "