દીકરી એટલે સમજણ નું સરોવર

  • 3.9k
  • 1k

શીર્ષક : દીકરી એટલે "સમજણ નુ સરોવર" (આ પ્રસંગ માં હું તમને એક બહેન - ભાઈ નાં અતૂટ પ્રેમ વિશે ને વાત કહેવા જઈ રહી છું.) એક ગામ માં પ્રદીપભાઈ અને તેમની પત્ની રીના બહેન રહેતા હતા. તેમને એક પુત્ર રોહન અને પુત્રી વિદ્યા હતા. વિદ્યા ઉંમર માં મોટી હતી અને રોહન નાનો હતો. બંને હજી અભ્યાસ કરતા હતા. વિદ્યાએ પોતાનીM. com નો અભ્યાસ પૂર્ણ કરીને PHD નો અભ્યાસ કરતી હતી. અનેરોહન ૧૨ માં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યો હતો.