સપના ની ઉડાન - 5

(12)
  • 4.9k
  • 1
  • 1.8k

પ્રિયા માટે કોલેજ નો પ્રથમ દિવસ હોય છે માટે તેને પોતાનો ક્લાસ મળી રહ્યો નહોતો. ત્યાં થોડી વાર માં ત્યાંથી થોડા સિનિયર વિદ્યાર્થીઓ તેની પાસે આવી ને પૂછે છે," અમે કઈ મદદ કરી શકીએ તમારી?" . પ્રિયા તેને કહે છે , " હા , મને અમારો પ્રથમ વર્ષ નો ક્લાસ ક્યાં છે એ ખબર નથી તમે મને જણાવી શકશો?" તેઓ પહેલાં એકબીજાની સામે જોવે છે અને તેને આગળ જઈ જમણી બાજુ આવેલા ત્રીજા રૂમ માં જવા કહે છે.પ્રિયા ને ખબર ન હતી તેથી તે એમના કહ્યા મુજબ ના રૂમ માં જાય છે. તે રૂમ