શું દીકરા ની શ્રદ્ધા પાછળ દીકરી અંધશ્રદ્ધા???

  • 5k
  • 1.6k

શું દીકરા ની શ્રદ્ધા પાછળ દીકરી અંધશ્રદ્ધા??? હું સંસ્કૃતી આ શીર્ષક હેઠળ મારો નાનો એવો વિચાર આ સમાજ ના લોકો સુધી લાવવા નો પ્રયત્ન કરવા આવી છું ....હું એક દીકરી છું એક સ્ત્રી છું તો આ વાત કદાચ સારી રીતે સમજી શકું છું એટલે એક નવોદિત લેખક તરીકે મારો નાનો એવો વિચાર મૂકવા માંગુ છું... કે આપણો સમાજ આમ તો ઘણો બધો આગળ આવ્યો છે...પરંતુ આજે પણ અમુક વાતો માં એ થોડી પાછી પાની કરે છે....એના વિચારો હજુ ઘણા જૂના છે ખાસ કરી અમુક બાબતો માં.!! જેમ કે દીકરાનો આંધળો મોહ!!