સપના ની ઉડાન - 3

(14)
  • 5.8k
  • 1
  • 2.6k

નીલેશ ભાઈ ના ગયા પછી પ્રિયા થોડી વાર વિચાર કરે છે, પછી તે પાછી ઉદાસ થઈ વિચારો માં ખોવાઈ જાય છે. પ્રિયા પર કદાચ નીલેશ ભાઈ ના કહેવાની અસર થઈ નહોતી. કેમ કે પ્રિયા હજુ કઈ પણ સમજવાની હાલત માં હતી નહીં. આવી રીતે જ પ્રિયા ના દિવસો જતા હતા. એક દિવસ પ્રિયા બજાર માં કંઇક કામ માટે ગઇ હતી. આ વખતે તેને ફરીવાર પહેલાં નું દ્રશ્ય નિહાળ્યું. ડોક્ટર તનિષા પહેલાની જેમ જ પોતાના કેમ્પ માં લોકો ની નિશુલ્ક સારવાર કરી રહી હતી. પ્રિયા આ બધું જોઈ રહી હતી અને