Love SecretsSeason 2 - 5 - Last part

  • 3.6k
  • 1.3k

"તું બિલકુલ ચિંતા ના કર... હું છું ને!" રાજ એક નાના છોકરાને સંભાળતો હોય એમ ગૌરીને આજે સાંભળી રહ્યો હતો! બહુ જ કિસ્મતની આ દિવસ એણે નસીબ થયો હતો! "યાર... પણ પાગલ તું મને એક વાર કહી તો શકું ને કે આ કારણ છે એમ! હું કોઈ ને કોઈ રસ્તો કાઢી ન લેત ને!" એણે એક હળવી જાપટ ગૌરીને મારતા કહ્યું. "અરે પણ યાર આ કાસ્ટ તો એવી વસ્તુ છે ને કે તું પણ શું કરી શકત! આ તો મેરેજ નહિ થાય તો મરીશ પણ તારી સાથે જ અને મેરેજ કરીશ તો જીવીશ પણ તારી જ સાથે એવા નિર્ણય સાથે