શબ્દ પુષ્પ - 5

  • 3.7k
  • 1.1k

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ લખો... લઈને કલમ હાથમાં કાગળ લખો, કર્યું સંબોધન હવે આગળ લખો. પાથરી અક્ષરો આખું પાનું લખો, રહેશે શેષ તો થોડું પાછળ લખો. અંબાર નભ તણા ભૂમિના ભંડાર, યાદમાં એમની જરી વાદળ લખો. પ્રણયની વાવણી પ્રીતની છાવણી, નેનમાં ભરી લાગણી કાજળ લખો. બેચેન હું દિલે હ્રદયે વ્યાકુળ લખો, પાંપણે ભીનાશ જરા ઝાકળ લખો. છેલ્લાં બસ એના ક્ષેમકૂશળ લખો, શકે તો મુલાકાતના અંજળ લખો. - વેગડા અંજના એ. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️જીવન પુષ્પ... હિંમત નથી રહી આગળ જવાનીઅને પાછા પણ ફરી શકાય નહિ. જીવ ગૂંગળાય છે અંદર જ અંદરઅને શ્વાસ પણ ભરી શકાય નહિ. એમને મળવા અહી સુધી આવ્યાંછે સમક્ષ પણ મળી શકાય