એસિડ્સ - 10 - છેલ્લો ભાગ

(21)
  • 3.3k
  • 1
  • 1.5k

એપિસોડ-૧૦ તને આ ગુપ્ત વાત કહીને મે મારા મનનો ભાર હળવો કરી નાખ્યો. હવે હું નિરાંતે આ દુનિયાને અલવિદા કરી શકું. મારી પ્રિય બહેનપણીઓ એલીના અને નગીના મને બોલાવી રહી છે. હું એમને નિરાંતે મળી શકું. બચપણની વાતો કરી શકું.ખાસ એટલે તેમનો બદલો કેવી રીતે લીધો ,ક્યારે લીધો તે મારે કહેવું છે . હું એમને મળવા અધીરી બની છું. વાત કરતા કરતા સુહાનીબહેનને અચાનક ગભરામણ થવા લાગી.જોરજોરથી શ્વાસ લેતા હતા. શરીર ઠંડું લાગતું હતું..સુધાંશુભાઈએ ફરજ પરના ડો.ને બોલાવ્યા . ડો.એ હૃદયના ધબકારા અને નાડી તપાસી. નાડી ધીમે પડી ગઈ હતી. હૃદયના ધબકારા ધીમા પડી ગયા હતા. ડો.એ સ્ટેથોસ્કોપ કાનેથી ઉતારી