મિશન 5 - 37 - છેલ્લો ભાગ

(26)
  • 5k
  • 3
  • 1.6k

અંતિમ ભાગ શરૂ .....................................  "હવે તો હું શું ખાઈશ મારો જ હાથ ખાઈ લવ તો કેમ રહેશે ના હું મારો જ હાથ ના ખાઈ શકું અને હું તો જીવતો છું એટલે કાંઈ નહિ હું મરી જાવ પછી મારો હાથ ખાઈ લઈશ" જેકે પોતાને જ મનોમન કહ્યું અને હવે આ વાક્યોથી સમજી શકાતું હોય છે કે તેની માનસિક હાલત પણ ક્યાં સુધી ખરાબ થઈ ગઈ હોય છે.  તેને અહીંયા આ મહાસાગરમાં જ આવી રીતે દોઢ વર્ષ નીકળી ગયું હતું અને તે હવે એજ આશાએ હતી કે ક્યારે તે ઘરે પહોંચશે. અને એટલામાં જ એક દિવસે તેને એક મોટી બોટ દેખાઈ ગઈ.