અનોખી લઘુકથાઓ

(18)
  • 2.7k
  • 877

*અનોખી લઘુકથાઓ* ૨૬-૬-૨૦૨૦ .. શુક્રવાર..૧) *તે શું કર્યું?*. લઘુકથા... ૧૯-૬-૨૦૨૦એક વિધવા માતા ઈલા બહેને પોતાના એક નાં એક દિકરા કેતન ને મોટો કરવાં શિવણ કામગીરી અને બીજા નાં ઘરે રસોઈ કરી ને ભણાવ્યો ગણાવ્યો...ભણીગણીને કેતન કોલેજમાં ભણતી મનાલી સાથે લગ્ન કરે છે અને કેતન નું વર્તન દિનપ્રતિદિન બદલાતું જાય છે એને હવે મા નાં દરેક અવગુણો દેખાવા લાગે છે એક દિવસ નાની વાતમાં એ ઈલા ની સાથે ઝઘડો કરે છે ઈલા રડતાં રડતાં જવાબ આપે છે તો કેતન ઘાંટા પાડીને પૂછે છે *તે શું કર્યું???* છે મારી માટે...ઈલા નિરુત્તર બનીને રહી જાય છે..ભાવના ભટ્ટ અમદાવાદ...૨)*છલીયા* લઘુકથા... ૧૭-૬-૨૦૨૦એ નાનપણથી જ શ્રી