સપના ની ઉડાન - 1

(23)
  • 8.5k
  • 3
  • 4.4k

આ એક અદ્ભુત પ્રેરણાત્મક અને આત્મનિર્ભતા ની ઝાંખી કરાવતી યુવતી ની વાર્તા છે જે પોતાના દૃઢ આત્મવિશ્વાસ , મહેનત અને લગન થી પોતાના સ્વપન ને પૂર્ણ કરી ને ઉંચાઈ સુધી પહોંચે છે અને પોતાના જીવન માં આવનારા દરેક વ્યક્તિ ને પોતાના પ્રેમ થી અભિભૂત કરી મૂકે છે. આ વાર્તા માં દર્શાવવામાં આવ્યું છે કે સાચો પ્રેમ ક્યારેય પ્રાપ્ત કરવો પડતો નથી , તે તમારા નસીબ માં હોય તો તમને મળીને જ રહે છે. તો આ રચના આપ સહુ પૂર્ણ વાચો એવી વિનંતી.