શ્રાપિત ખજાનો - 25

(44)
  • 6.5k
  • 4
  • 3.3k

ચેપ્ટર - 25 વિક્રમને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. એણે ફરી એકવાર આંખો ચોળીને જોયું. ના, આ કોઇ સપનું ન હતું. એ જે જોઇ રહ્યો હતો એ એક વાસ્તવિકતા હતી. મતલબ કે એનો અંદાજ ખોટો નહોતો પડ્યો. થોડીવાર પહેલા જ અકસ્માતે જ એનો પગ એક પથ્થર સાથે ટકરાઇ ગયો હતો. અને એ પથ્થર વિચિત્ર લાગતા વિક્રમે એ પથ્થરની આજુબાજુની માટી સાફ કરાવી અને એક ચોંકાવનારી વાત બધાને ખબર પડી કે અહીંયાં એક માનવ નિર્મિત રસ્તો છે. એ રસ્તાને ફોલો કરતા કરતા એ લોકો એક એવી જગ્યાએ આવી પહોંચ્યા જ્યાં પહોચ્યા બાદ એ બધાની આંખો ફાટી