શ્રાપિત ખજાનો - 22

(47)
  • 6.6k
  • 2
  • 3.5k

ચેપ્ટર - 22 "આજે અચાનક વાતાવરણ કેમ ખરાબ થઇ ગયું?" રેશ્માએ કહ્યું. જંગલમાં આજે એમની ત્રીજી સવાર હતી. પણ આજની સવાર કંઇક અલગ હતી. આજે બધાની નીંદર વહેલી ઉડી ગઇ હતી કારણ કે સવારથી જ પવન ફુંકાય રહ્યો હતો. સવારના સાડા દસ થવા આવ્યા હતા પણ હજુ સુધી એમને સુરજના દર્શન નહોતા થયા કારણ કે સવારથી જ કાળા ડિંબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતું. રાજીવનો એક માણસ કે જે રાત્રે પહેરો આપી રહ્યો હતો એણે સવારે બધાને જણાવ્યું હતું કે અંદાજે સાડાત્રણ વાગ્યાની આસપાસ ધીમે ધીમે પવન ફૂંકાવાની શરૂઆત થઇ હતી. પછીથી પવનની