શ્રાપિત ખજાનો - 21

(49)
  • 6.6k
  • 2
  • 3.4k

ચેપ્ટર - 21 "સર આપણા એક માણસની હાલત ખૂબ જ ગંભીર છે.." "ગંભીર છે મતલબ!! શું થયું છે એને?" રાજીવે આશ્ચર્યભર અવાજમાં પુછ્યું. ધનંજયને પણ આશ્ચર્ય થયું હતું. "સર આપ પોતે જ આવીને જોઇ લો." કહીને એ માણસ જ્યાં બીજા બધા ટોળું વળીને ઉભા હતા ત્યાં ચાલ્યો ગયો. એની પાછળ રાજીવ અને ધનંજય પણ ત્યાં પહોંચ્યા. ત્યાંના હાલાત જોઇને એ બંને ચોંકી ઉઠયા. જમીન પર રાજીવનો એક માણસ પડ્યો હતો. એ પીડાને કારણે તડફડી રહ્યો હતો. બીજા બધા માણસો એની ચારે તરફ ઘેરો વળીને