મન : સંબંધ મિત્રતા નો - 24

  • 3.1k
  • 1.4k

નિયા આજે એની જ લખેલી ડાયરી વાંચતી હતી. હાઈ યાર તને ખબર છે આજે મારું 4th સેમ નું રીઝલ્ટ આવ્યું. 7.5 આવ્યા પણ આજે આંખ માથી એક આંશુ નાં આવ્યું. ખબર નઈ કેમ. મમ્મી બોવ બોલ્યા મને આજે. અને એવું પણ કીધું તું લાઈફ માં કંઇ નઈ કરી શકવાની? સાચે યાર તને એવું લાગે છે હું કંઇ નઈ કરી શકું? યાર કોઈ હોય કે નાં હોય તું હસે મારી જોડે એ તો મને ખબર છે. મમ્મી ને મારા 9.5 આવશે ને તો પણ ઓછા જ લાગશે. એટલે મેં નક્કી કર્યું છે બોવ વિચારવાનું નહિ. બિન્દાસ એક્ઝામ આપી દેવાની. યાર તને