સંગાથ - 8

  • 3.5k
  • 838

સંગાથ બીજી તરફ ઘરે દાદા અનિરુદ્ધ , દાદી મંજૂલા , દાદા હરકિશન , અખિલભાઈ , નયનાબેન , હરેશભાઈ અને વાણીબેન બેસીને વાતો કરતા હતા. દાદા અનિરુદ્ધ અને દાદા હરકિશન એ નક્કી કર્યું હતું કે હમણાં બધાને જ આધ્યા અને સિદ્ધાર્થ ની સગાઇ ની વાત કરવી છે. " મારે તમને બધાને એક વાત કરવી છે." દાદા અનિરુદ્ધ"હા બોલો" બધા એકસાથે" મેં આધ્યા ની સગાઇ કરવાનું વિચાર્યું છે." દાદા અનિરુદ્ધ" ક્યારે ? અને કોની સાથે?" અખિલ ભાઈ" હમણાં થોડા દિવસ પહેલા . તમે એ છોકરાને ઓળખો છો." દાદી મંજૂલા"કોણ છે એ છોકરો?" નયનાબેન" જણાવું છું થોડી વારમાં . હજુ કોઈ આવવાનું