ગુજરાત ના લોકો નાસ્તાઓ ના શોખીન છે તે જોવા માટે લોકોએ અમદાવાદ આવું પડે કારણ કે ત્યાંના પરાઓ મા જગવિખ્યાત માણેક ચોક જે ખાઉં ગલી તરીકે પ્રખ્યાત છે. આ વિસ્તાર ની રાત રંગીન નાસ્તાઓ થી સજ્જ જોવા મળે છે કોઈ પણ નાસ્તા ની ડીસ અહિયાં ચોક્કસ પણે મળી જાય છે ત્યારે નાસ્તા ની મહારાણી કહેવામાં આવતી દાબેલી વિશ્વ ફલક પર પોતાની નામના મેળવી ચુકી છે.????????બંદરીય શહેર માંડવી માં બે મિત્રો ના વિચારો એ આ દાબેલી નું નિર્માણ સ્નેહ ના સર્જન સાથે થયેલું.. એક રૂપનશેઠ ભાટીયા અને મોહન બાવજી બંને સારા મિત્રો હતા પોતપોતાના ધંધા મા મશગુલ રહેતા હતા.. રૂપેન બેકરી ચલાવતો