લોકડાઉન ની ટાઈમ સ્ટોરી............

  • 5.1k
  • 1
  • 1.5k

વર્ષ ૨૦૨૦ એ એક ઐતિહાસિક વર્ષ બની ગયો છે. આ એક એવો સમય આવ્યો જ્યાં કોરોના ના ત્રાસ થી લોકડાઉન ની સ્થિતી માં ઘેર ઘેર વિશ્વ યુદ્ધ થયા હશે જેની ગણતરી હજી પુરે પુરી બહાર આવી નથી. આ સમય ની કપરી પરિસ્થિતી સામે લડવા જાત જાત ના નુસ્ખા ઓ નીકળ્યાં, જેમાં આપણા ભારત ના માનનીય પ્રધાન મંત્રી થી લઇ દરેક નાગરિકો ની કરામત સામેલ થઇ જાય છે. થાળી વગાડવા થી લઇ દિવા પ્રાગટ્ય સુધી અને વર્ક ફ્રોમ હોમ થી લઇ વર્ક ઓફ હોમ ના ઘણાં અતરંગી કિસ્સા ઓ સામે આવ્યા.કેટલાક રમુજી તો કેટલાક સંગીન તો કેટલાક લાગણીસભર તો કેટલાક લાગણી