આંતરિક આરસીને ઉજાળો

  • 3.6k
  • 1.1k

આંતરીક આરસીને ઉજાળો મીત્રો , પહેલા થી જ આટલું ભારે નામ જોઈ તમે વિચારશો કે આ ખુબ ગૂઢ વિષય હશે . પરંતુ મીત્રો ચીંતા ના કરશો . હું બાંહેધરી આપું છું કે મારી સાથે નાની અમથી સફર ખેડ્યા પછી આ વિષય તમને ભારે નહીં જ લાગે . તો ચાલો આપણે આ સફર નો પ્રારંભ કરીએ . આપણો વિષય એટલે કે આંતરિક આરસી ને ઉજાળો . મુદ્દો વાંચતા જ વિચારો ની હારમાળા બંધાય જાય જેમ કે ...આ આંતરિક આરસી એટલે શું? , શું મારી અંદર પણ એવી કોઈ આરસી છે? ,