ભ્રમની ભાંડફોડ

  • 3.7k
  • 1.1k

નમસ્કાર.. કોઈ સવાર એવી પડે કે સૂરજ ના મળે!પણ ઓચિંતો ખિસ્સામાં એકાદ આગીયો ઝળહળે; દુનિયા છે દોસ્ત! કદી એવું બને કે ના છળે?શું ખબર એ ઘડી કંઈ કિંમતી ક્ષણ અંદરોઅંદર સળવળે; દેખાય છે પણ સત્ય નથી, એમ અચાનક મૃગજળનું ઝરણું ખળભળે;કહો! ઝાંઝવા જેવી આ વાત ઉતારવી કેમ મારે ગળે? ઈંટડા ઘસવા, તું ગોઠવેલી ભીંત અમસ્તી ખોળે!એમ પણ બને કે આગ ચકમકની ભીતરથી મળે.. જો કે મને શેખચલ્લીસાહેબ સાંભર્યાં પણ ખરા! પરંતુ આ કલ્પનાનું શું કરું? થયું કે કળિયુગનો આ કાળ, તોતિંગ ધ્રાસકાઓ આપે છે તો કંઈપણ થઈ શકે ખરૂં. માણસ આંખ આડા કાન કરીને