ખજાના ની ચોરી - પ્રકરણ ૧ : ખજાનાનું પરિવહન

  • 4.4k
  • 1
  • 1.8k

ખજાના ની ચોરી : પ્રસ્તાવના સ્પેન દેશ ના એક નાના કબીલાનો રાજા લુઇસ વેલીડો ઈ.સ. 1489 ના વરસમાં પોતાના ખાસ મિત્ર ઉપરાંત સેનાપતી, સલાહકાર એવા જૉન ફેડોરો સાથે ઈજિપ્તની યાત્રા માટે નીકળે છે. એ બંને નું મુખ્ય ધ્યેય હોય છે એક ખજાનાની શોધ. એક જંગી ખજાનાની શોધ. રાજા લુઇસ પોતાની આ ખોજમાં ઘણું મેળવે છે અને થોડું ગુમાવે પણ છે. રાજા લુઇસ અને સેનાપતિ જોન ની મદદ ઇજિપ્તની એક સ્થાનિક, ગરીબ, અનાથ યુવતી કરે છે. સેબ્રીના નાઓમ. રાજા લુઇસ એ સુંદર ચપળ અને હોશીયાર સેબ્રિના ના પ્રેમમાં પડે છે. બંને સાથે મળી પોતાના ઝૂનુન એવા ખજાનાની શોધ કરવા