Paradox જે તમારા જન્મને પણ રોકી શકે છે

  • 4.5k
  • 1.2k

જય શ્રી કૃષ્ણ મિત્રો , paradox એટલે કે વિરુઘાભાસ . Paradox એવા પ્રશ્ન હોય છે કે જે તમને ગુંચડાવી શકે છે પણ તેના જવાબ આજ સુધી કોઈને નથી મળ્યા . તો આજ અપને આવા જ કુલ 5 paradox ની ચર્ચા કરીશું . તેમાંથી સૌથી છેલ્લો paradox તમને બીજે ક્યાંય જોવા નહીં મળે . Youtube માં પણ નહીં . તો શરૂ કરીએ મગજને પણ ફેરવી નાખે એવી પ્રશ્નો ની . . . Paradox no. 4 : interstellar Paradox આ Paradox ક્રિસ્ટોફર નોલન ની interstellar મુવી