મધ્યમ વર્ગ

  • 4.2k
  • 1k

મધ્યમ વર્ગ " અરે .....આ...કોરોના તો બધાનો જીવ લઈને રહેશે." " એક તો આવી મોંઘવારી અને એમાંય આ લોકડાઉન.... હવે આ ઘર નો ખર્ચ કંઇ રીતે કાઢવો ? કંઇ જ ખબર નથી પડતી." " મનુભાઈ સાવ નિરાશ થઈને બોલ્યા....." " તમે ચિંતા ન કરો, બધુજ થઈ પડશે, ઉપરવાળો બેઠો છે ને બધુંય એમના પર છોડી દો. તમે ચિંતા માં ને ચિંતા માં તમારી તબિયત ખરાબ કરશો." મનુભાઈ નાં પત્ની ભાવના બહેન બોલ્યા" લીમડાની મીઠી છાયાએ મનુભાઈ ભગવાન નું નામ લેતા હતાં. લોકડાઉન હતું એટલે નોકરી એ તો જવાનું નહોતું. મનુભાઈ ખાંડ નાં વેપારી