તો બાત બન જાયે

(12)
  • 3.5k
  • 930

વાર્તા- તો બાત બન જાયે લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643 હરખઘેલા પણ શહેરના ધનાઢ્ય બિલ્ડર રાધેશ્યામભાઇ લગ્નમાં જવા માટે ઉતાવળ કરી રહ્યા હતા.સુનંદાબેન તો ભપકાદાર કપડાં અને ગોલ્ડ અને ડાયમંડના દાગીના પહેરીને તૈયાર થઇ ગયા હતા. ' હવે કેટલી વારછે તૈયાર થવામાં?' રાધેશ્યામભાઇએ ફરી પૂછ્યું. ' હું તો તૈયાર છું પણ આ તમારો દીકરો હજી તૈયાર થયો નથી' ' બેટા