ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-48

(131)
  • 6.6k
  • 7
  • 3.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-48 ક્યારથી સાંભળી રહેલી નીલાંગીએ નીલાંગને સીધુંજ પૂછી લીધુ કે તો તું શું છે ? તું પણ રાક્ષસ છે ? તું પણ પુરુષ જ છે ને ? તારા પર પણ મારે વિશ્વાસ કેટલો કરવાનો ? નીલાંગીનાં પ્રશ્નને સાંભળી નીલાંગ બીલકુલ વિચલીત ના થયો એણે કહ્યું તેં આ સારો પ્રશ્ન કર્યો. તારી આજ સોચ તારે સમજવાની છે. હું પુરુષ છું પણ એવો નથી હું તારો પુરુષ છું આ પુરુષ જમાતમાં હું પણ એક પુરુષ રહ્યો પણ હું તારી કેર લઊં છું તને સાચો પ્રેમ કરું છું. મને તારી ચિંતા છે. તને પૈસાની જરૂર છે સમજુ છું અને આ શ્રોફની