ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-47

(134)
  • 6.8k
  • 9
  • 3.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-47 નીલાંગી બીયર પી રહી હતી અને નીલાંગ આવી ગયો. એણે નીલાંગીને પૂછ્યું કેમ અચાનક મૂડ બની ગયો ? કેમ એવું શું થયું ? નીલાંગીએ કહ્યું આજે તારી સાથે બધુંજ શેર કરીને મારે હલકા થવું છે તને ખુશ કરી દઊં આપણે હમણાંથી ઝગડ્યાજ કરીએ છે. મળ્યા પણ નહોતા તો જરા મૂડ બનાવવો હતો. મારોજ નહીં તારો પણ... નીલાંગે પણ બીયર પીધી અને એક સાથે પુરી કરી દીધી બીજી ઓર્ડર કરી સાથે પીઝા મંગાવ્યાં બંન્ને જણાએ પેટ ભરીને પીધું અને જમ્યાં. નીલાંગીએ કહ્યું હવે બસ મારી લીમીટ આવી ગઇ છે. નીલાંગે કહ્યું હું બે ટીન લઇ લઊં છું સાથે