મારી કવિતાઓ મારા વિચારો

  • 3.4k
  • 1
  • 1.1k

કવિતા - ૧છું હું તે જ ઈશ્વરનું અસ્તિત્વ ;છતાં તેનાં અસ્તિત્વને વિચારૂં છું.છું હું તેના જ અસ્તિત્વનો એક ભાગ ;છતાં તેના અસ્તિત્વને નકારૂં છું.જાણું છું કે તે છે સર્વમાં વ્યાપ્ત ;છતાં હું મારા મનને મારૂ છું.હંમેશા અહમ્ માં રાચતી હું ;સંકટ સમયે તેને જ મનાવું છું. કવિતા - ૨જીવન શું છે? તે જાણતી નથી છતાં ; જીવનને જીવી રહી છું.ભૌતિકતા થી મન થાક્યું છે છતાં; મનને મારી રહી છું.આવી છે શાંતિ પ્રાપ્તિની અનેક તકો છતાં ; હર તકને હું