અક્ષરો ની પા પા પગલી - 1

  • 5.7k
  • 1.8k

પ્રસ્તાવના કોઈ નાનકડું છોકરું ચાલતા શીખે અને જેમ ધીમે - ધીમે ડગલા માંડે એમ મેં પણ કવિતાઓના જગતમાં નાના - નાના ડગલા માંડયા છે..મારા માટે તો મારી કવિતાઓ જ મારો પ્રેમ છે જેને હું બાથ ભરી ને સૂવું છું, જેની જોડે હું રમતો પણ અનેક રમુ છું, જે મારા સુખ દુખ ની સાથી છે, પણ અનેક લોકો એ અમને દૂર કરવા ઘણા પ્રયત્નો કર્યા જેમ કે લખવા બેઠો ત્યાં લોકોએ હાથ કાપી નાખ્યા, બોલવા ગ્યો ત્યાં જીભ ખેંચી લીધી, દિલમાં દબાયેલ કવિતાઓને મારવા છાતીમાં ખંજર માર્યું પણ મારા રૂવાંટે રૂવાંટે, મારા શ્ચાસે શ્ચાસે કલરવ કરતી અનેક કવિતાઓ નીકળી, થાકી હારી એ