Dear પાનખર - પ્રકરણ -૨૨

  • 2.2k
  • 768

" ડૉક્ટર ! ઓપરેશન કયારે કરશો ? " ભરતભાઈનાં ચહેરા પર ચિંતા વર્તાતી હતી. " અત્યારે પગ પર બહુ સોજો છે. દવાઓથી સોજો ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. જેટલુ જલ્દી બને ઓપરેશન કરી લઈશું. ચિંતા ના કરશો. બીજી ડિટેઈલસ તમને કાઉન્ટર પરથી મળી જશે. " ડૉક્ટરે આશ્વાસન આપતાં કહ્યું. "ઑપરેશનનાં કેટલા રૂપિયા થશે ?" ભરતભાઈએ અધીરાઈથી પૂછ્યું." કાઉન્ટર પર બધી જ માહિતી મળી જશે. " ડૉક્ટરે કહ્યું. આભાર માનીને ગૌતમ અને ભરતભાઈ ડૉક્ટરની રૂમમાંથી બહાર નીકળ્યા . કાઉન્ટર પરથી ઓપરેશન માટે પૈસા વગેરેની માહિતી લીધી . અમોલને થોડો-થોડો હોશ આવી રહ્યો હતો. દમયંતીબહેનને જોઈને સ્મિત કરી રહ્યો હતો પરંતુ એનો ચહેરો