આગળના ભાગમાં બહેનો દેખાવે એક જેવી, પણ અનન્યાનો અવાજ રાણી મુખર્જી જેવો છે,અને વળી, અનન્યાના ઇન્સ્ટા પર એક ફોટામાં અમિત પણ હતો, આ જોઇ તેણે વઘારે નવાઈ લાગે છે, પીકનીક ગૃપમાં રાકેશ પણ હતો, તેથી તેણે ફોન કરે છે,પણ ફોન સ્વીચ ઓફ આવે છે, રાત્રે બાર વાગ્યા હોવાને કારણે સોહમ દરેકને સુઈ જવા કહે છે, ઘણી કોશિશો પછી અમિતને ઉંઘ આવે છે, સપનુ આવતાં તે જાગી જાય છે.. અને લોબિમાં તેણે પડછાયો દેખાતાં બૂમો પાડે છે, પણ ત્યાં વોચમેન કાકા જ હોય છે, આરાઘ્યાની ફ્રેન્ડ રિકવેસ્ટ એકસેપ્ટ કરી સુઈ જાય છે, ઝંખાનાને ફ્લાવર વાસ તૂટવાનો અવાજ આવતા બાલ્કનીમાં જાય છે,