દો ઈતફાક - 3

  • 3.1k
  • 1
  • 1.5k

?️3?️દો ઈતફાક Siddzz?"બેટા આ શેની બુક છે?" યુગ કંઇ બુક જેવું લઈ ને નીચે આવ્યો પણ શું છે એ તો સ્મિતા બેન ને પણ નાં સમજાયું. "આને કઈ જોઈ છે એવું લાગે છે" યશવી બોલી. "બધા માં મસ્તી નાં હોય યસુ " અજય ભાઈ બોલ્યા. હવે આ બુક કોની છે ? અંદર શું છે ? આ બુક અને રિઝલ્ટ ને શું લેવા દેવા છે એ તો ખાલી યુગ ને જ ખબર હતી. બધા યુગ ને સામે જોતા હતા કે યુગ કંઇ બોલે . "મમ્મી પપ્પા યશવી તમે બધા એજ વિચારતા હસો આ હું શું લઈ ને આવ્યો. રાઈટ?" યુગ એની