હું તને મેળવીને જ રહીશ - 14

(18)
  • 3.9k
  • 5
  • 1.3k

ક્રિષ્ના :જો દૂર એક ઘર દેખાય છે અને ત્યાં તેના ખેતરમાં એક મજુર જેવી વ્યક્તિ દેખાય છે.. ગાડી ઉભી રાખીને તેને પૂછી લઈએ આ રસ્તો ક્યાં સુધી જાય છે અને હાઈવે કેટલો દુર છે..આમ તો હું આ રસ્તા પરથી કાયમ આવન-જાવન કરું છું પણ જંગલ એરીયા હોવાથી બધે એક સરખૉ જ દેખાય છે.. એટલે પૂછી લેવું જ સારું.આયુષે ગાડી ઉભી રાખી..ક્રિશ્નાએ તે મજુર ને પૂછતાં જાણવા મળ્યું કે તેઓ ખોટા રસ્તે ચડી ગયા છે ફરી આજ રસ્તે બહાર નીકળીને ડાબી સાઈડ જે રસ્તો હોય છે તે રસ્તે આગળ વધતાં હાઈવે આવી જશે..તેઓ જે રસ્તે અંદર આવ્યા છે .. તે ખોટો