લવ રિવેન્જ - 38-1

(107)
  • 7.9k
  • 4
  • 3.6k

લવ રિવેન્જ પ્રકરણ-38 લગભગ એક વર્ષ પહેલાં ………(કોલેજનું બીજું વર્ષ) “આ જગ્યા તો બવ મસ્ત છે....! cityનો કેટલો સરસ વ્યૂ દેખાય છે...! નઈ..!?” પોતાની જોડે બેઠેલી લાવણ્યાનું મૂડ ચેન્જ કરવાં આરવે કહ્યું. બંને સોલાં ફલાયઓવરની જોડે એક ઊંચાં ટેકરાં ઉપર બેઠાં હતાં. ઊંચાં ટેકરાં ઉપરથી નીચે અમદાવાદ શહેરનો સુંદર વ્યૂ દેખાતો હતો. રાતના અંધારામાં જાણે કાળાં આકાશમાં અગણિત તારાઓ ટમટમતા હોય એમ શહેરની ઇમારતોની રોશની દેખાઈ રહી હતી. ક્ષિતિજ સુધી વિસ્તરતું અમદાવાદ શહેર જાણે રોશનીથી ઝગમગતો કોઈ બગીચો હોય એવું દેખાતું હતું. “તારાઓનું શહેર....! નઈ....!?”થોડીવાર પછી પણ લાવણ્યા કઈંના બોલી ત્યારે આરવે તેણી સામે જોઈને કહ્યું. મૌન થઈને ભીંજાયેલી આંખે લાવણ્યા હજીપણ