Chapter 14 ( એક મહિના પછી* )આગળ નું..........સવારે જ્યારે હું જાગી ત્યારે મારા આખા શરીર પર ગુલાબ નિ પાંખડી ઓ થી ધકાયેલું હતું રિયા સૂઈ રહી હતી અને રવિરાજ ફ્રેશ થઈ ને બાલ્કની મા જઈ ને કોફી નાં મગ સાથે સૂર્ય નાં કોમળ તડકા નો આનંદ લઇ રહ્યો હતો. હું ઊભી થઈ અને કાઉચ્ ની વ્હાઇટ ચાદર લઈ ને શરીર ફરતે વિતાળી ને રવિરાજ પાસે ગઈ અને એના ખંભા પર માથું નથી ને બેસી ગઈ,અને એ પણ મારા માથા પર હાથ ફેરવવા લાગ્યો, એ વખતે મને અહેસાસ થયો કે મે શું ગુમાવ્યું હતું આટલા વર્ષો માં અને મારી પાસે બધું જ હતું