જાનવી દીદી નાં મેરેજ હતા એટલે એ અમદાવાદ ગઈ હતી. બીજે દિવસે નિયા નાં મમ્મી અને દાદી પણ આવી ગયા. નિયા નાં પપ્પા થોડા દિવસ પછી આવવાના હતા. કામ ને લીધે નિયા ફોન બોવ ઓછો વાપરતી. અમુક વાર ફી હોય પણ જાનવી અને ખુશી સાથે મસ્તી અને વાતો કરતી. કાલે મહેંદી હતી અને પછી સંગીત અને બીજા ફંક્શન હતા. એટલે આજે રાતે નિયા , ખુશી અને જાનવી રિવર ફ્રન્ટ પર ગયા હતા. એક કલાક સુધી બેઠા પણ ત્યારે ખુશી થોડી વાર બેસી અને કોઈ નો ફોન આવ્યો તો દૂર જઈ ને બેસી ગઈ. આજે નિયા એ જાનવી દી સાથે બોવ