દો ઈતફાક - 2

  • 4k
  • 1.4k

?️2?️દો ઈતફાક Siddzz?રાત ના સાડા નવ વાગ્યા હતા. માયરા ફ્રેશ થઈ ને હજી એના રૂમ માં આવી હતી. ત્યાં થોડી વાર માં એના ફોન ની રીંગ વાગી. માયરા ફોન ઉપાડતાં બોલી, "હેલ્લો જાનેમન કેમ છો ?" "મસ્ત " યુગ, યશવી અને યાશિ બોલ્યા. "યશવી જીજુ શું કરે ?" માયરા એ પૂછ્યું. "બસ મઝા " યશવી બોલી. "તું પાર્ટી ક્યારે આપે છે એ તો બોલ" યુગ બોલ્યો. "તમે કોણ ?" માયરા એ પૂછ્યું. "હું કોણ એમ ?" યુગ એ પૂછ્યું. "હા મને યાદ નથી આવતું તમને ક્યાંય જોયા છે પણ યાદ નઈ આવતું " માયરા નાટક કરતા બોલી. "તારો દોસ્ત " યુગ