ઈન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૩

(13)
  • 5.8k
  • 2
  • 1.7k

તેજસ પુણે જવા માટે નીકળે છે. તૈજસ્વીની ને ફોન કરે છે . "હેલો, મે પુણે કે લિયે નિકલ રહા હું, કરીબ ૧૦ બજે સુબહ પહોંચ જાઉગા ," તેજસ કહે છે. " ઓકે, મે આપકો સ્ટેશન પર લેને કે લિયે આ જાઉગી," તૈજસ્વીની કહે છે... "ઓકે, કલ મિલતેં હે, બાય" તેજસે કહ્યું. "ઓકે, બાય," તૈજસ્વીની એ કહ્યું. તૈજસ્વીની નાં અવાઝ માં ડર ની ઝલક જણાય આવતી હતી જે તેજસે મહેસુસ કરી પણ એને કઈ પુછ્યું નહીં... તેજસ નાં મન મા ખયાલી પુલાવ બની રહ્યાં હતાં. તૈજસ્વીની ને લઇ ભવિષ્ય નું પ્લાનિંગ ચાલુ કરી દીધું હતું પણ અપણે વિચારીએ શું છે અને