"કાયપો છે... "પતંગ ઉત્સવ ધાર્મિક,આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક ઇતિહાસ ધરાવતા વિશ્વ સંસ્કૃતિના પ્રતીક સમાન પતંગ નું ખાસ પર્વ આબાલવૃદ્ધ સૌને પ્રિય પતંગ પર્વ તરીકે ઓળખાy છે. આ તહેવાર સૂર્યનો મકર રાશિમાં પ્રવેશવાને કારણે મકરસંક્રાંતિ અને ઉત્તર તરફ ખસવાનું ચાલુ થતા ઉત્તરાયણ તરીકે ઓળખાય છે.આખા રાજ્ય આ દિવસે સૌની અગાસીમાં 'કાપ્યો છે... ' નો પોકાર અને નીચે પુણ્ય પર્વ નિમિત્તે વિવિધ દાન-પુણ્ય ની સરવાણી વહેતી હોય છે. ૧૪ ડિસેમ્બરથી શરૂ થયેલ કમુરતા તરીકે ઓળખાતા દિવસો પણ એક મહિના બાદ આજે પૂરા થતા 15મીથી શુભ મુહૂર્તો શરૂ થાય છે.સૂર્ય ઉત્તર તરફ ઘસવા નું ચાલુ કરે તે દિવસ