Love SecretsSeason 2 - 4

  • 3k
  • 1.2k

"ઓય પાગલ! બસ વાત આ જ છે?!" રાજે કન્ફર્મ કરવા પૂછ્યું. "ના... પણ વાત આ પણ છે! તું આજે કેવું પારૂલની એકદમ નજીક જ બેસી ગયો હતો?!" ગૌરીએ શકવાળા ઇમોજી ? સાથે મેસેજ મોકલ્યો. "અરે ઓ બાપા ક્યારે પણ?!" રાજ હજી પણ મુંઝવણમાં જ હતો! એ પહેલા એ આગળ કઈ કહે એક એક બીજો મેસેજ "બસ મારો જ વેટ કરતો હતો કે હું ક્યારે જાઉં તારી લાઇફમાં થી?! ?" આવી જ ગયો હતો! "અરે પણ ક્યારે યાર?!" રાજે કહ્યું. "ત્યારે જ્યારે તું એના પીસી પર એની હેલ્પ કરવા ગયો હતો!" ગૌરીએ યાદ અપાવ્યું. "અરે યાર એવું તો બિલકુલ નથી! એ