પ્યારે પંડિત - 5

  • 3.1k
  • 1
  • 1.4k

અને ખબરદાર જો ઊંચા સૂરમાં વાત કરી છે તો! જ્યાં ખોટું બોલવું પડે તેમ હોય ત્યાં તો ચૂપ જ રહેજે. એ તો એ વાતથી પણ ડરે છે કે ખોટું બોલી તો પકડાઈ જઈશ. *ક્યારા હજી ઊઠી હતી ઘડિયાળ મા જોયું તો ૯ વાગી ગયાં હતાં. ઉઠીને નીચે જવા લાગી. ત્યાં જ અમીતે એનો હાથ પકડી લીધો. આ શું કરી રહ્યા છો તમે? હાથ પકડ્યો છે. હવે તો લગ્નની તારીખ નક્કી થઇ ગઈ છે તો હાથ તો પકડી જ શકે છું. હાથ છોડી દો. ગુસ્સે થઈ ક્યારા બોલી.ગુસ્સો આવી રહ્યો છે મને! હવે ડર નથી લાગતો તમારા ગુસ્સાથી અને ૨૫ માર્ચ પછી