મન : સંબંધ મિત્રતા નો - 12

  • 3.1k
  • 1.5k

આદિત્ય, મનન, તેજસ અને નિશાંત સોફા પર બેસી ને નિયા ની રાહ જોતા હતા ત્યાં નિયા આવી, "હાઈ" "નિયા તારું પીજી તો મસ્ત છે ને પીજી જેવું લાગતું જ નથી ઘર જેવું લાગે છે." તેજસ બોલ્યો. "હા ઘર જ છે " નિયા હસતા હસતા બોલી. પછી બધા સ્ટડી નું કરતા હતા. નિયા સમજાવતી હતી એ લોકો ને ત્યાં રિંગ વાગી, નિયા એનો ફોન શોધતી હતી ત્યાં નિશાંત બેસેલો એની પાછળ નિયા નો ફોન પડેલો હતો એટલે નિયા એ કીધું, "નિશાંત તારી પાછળ ફોન પડ્યો છે આપ ને" નિશાંત ફોન આપવા જતો હતો ત્યાં એને જોયું તો રિયાન લખ્યું હતું અને