આંગળિયાત - 18

(22)
  • 3.2k
  • 4
  • 1.3k

આંગળિયાત..ભાગ..20આગળ જોયુ આપણે લીનાએ પરમને હા કરી દીધી લગ્ન માટે અને એના સેલીબ્રેશન માટે લીના પરમ અને અંશ ત્રણેય એક હોટલમાં જમવા જાય છે,હવે આગળ...હોટલમાં પહોંચતા એક સરસ ખૂણાના ટેબલ પર જઈ ત્રણેય બેસે છે,લીનાની પાછળ અને પરમની સામે એમ જે ટેબલ હતુ ત્યાં પરમના મમ્મી પપ્પા બેઠા હતા,પરમ વિચારે છે મમ્મીને લીના સાથે મુલાકાત કરાવી દઉ પણ મમ્મી હોટલમાંકઈ આડુ અવળુ બોલશે તો..!એ વિચારે એને અટકાવ્યો, પોતાની અને લીના માટે જમવાનુ ઓર્ડર કર્યુ, અને અંશ માટે આઇસક્રીમ મેગાવ્યો, લીના અને અંશના ચહેરા ઊપર ખૂશી છલકતી હતી, અને પરમ તો ખૂબ ખુશ હતો પણ મમ્મી લીના માટે નારાજ હતી એને કેમ