આંગળિયાત - 17

(21)
  • 3.6k
  • 2
  • 1.5k

આંગળિયાત..ભાગ..19આગળ જોયુ આપણે લીના માટે એક કરોડપતિ આધેડ વયના યુવાનનુ માગુ આવ્યુ છે,જે બીઝનેસને આગળ રાખવાના એના પહેલા વિચારને કારણે ચાલીસે પહોચીને પણ હજુ કુંવારો હતો,બીજી બાજુ લીના અને પરમને એક બીજા માટે લાગણી છે દિલમાં પણ કહેવાની હિંમત કોઈમાં નથી,હવે આગળ......લીના સાંજે ઘરે આવતા મમ્મી પપ્પા વાત કરે છે, લીનાની મુંઝવણ વધવા લાગી હતી,બીજે દિવસે પરમ અને લીના સાથે કોફી પીવા જાય છે,લીના ઘરે થયેલી વાત કરે હવે પરમને પણ લાગે છે એ લીનાને કેહવામાં વાર લગાડશતો તો એને અને લીનાને બંને ને જીંદગી ભર પસ્તાવુ પડશે, એ ઉદાસ મને વિચાર કરે છે શુ કરુ, અને મન એક જ જવાબ