આંગળિયાત - 14

(19)
  • 2.5k
  • 1
  • 1.3k

આંગળિયાત..ભાગ..16આપણે આગળ જોયું લીનાનો પરિવાર અને રૂપા રૂબી બધાં સાથે મળીને રચીતનું કબુલાત નામુ સાંભળ્યું, હવે આગળ...લીના કઈંજ બોલી નહીં એક નજર અંશ સામે નાખી અને આંસુની ધાર વહેવા લાગી,ગળામાં ડુમો ભરાવા લાગ્યો હતો,મંજુબેન અને ભરતભાઈએ એ સમયે ઘણી હિંમ્મત દાખવી ઊંભા થઈ લીના પાસે આવ્યા અને માથે હાથ ફેરવતા કહ્યું,:" લીના,હવે આ સબંધ આગળ વધારવાનો અમને કોઈ અર્થ નથી દેખાતો અને હવે નિર્ણય તારા ઉપર છે,તું શાંતિથી વિચારીલે તારી અને અંશની જીદંગીનો સવાલ છે,"લીના મંજુબેનને ગળે વળગી અને ગળે ભરાયેલો ડુમો નીકળી ગયો અને એક ચીસ સાથે રડી પડી,ભરતભાઈએ બધાને ઈશારો કરતા એને રડી લેવા દઈ મન હલકું કરવાં