આંગળિયાત - 8

(21)
  • 3k
  • 1
  • 1.7k

આંગળિયાત..ભાગ..10આપણે આગળ જોયું લીનાએ ગૌરીને બધી વાત કરી ,ગૌરી એ શીલાબેનને સજાગ કરી દીધા છે,- કે લીના થોડું જાણે છે,હવે આગળ...ગૌરી એના ઓરડામાં આમ તેમ રઘવાઈ થઈ આંટા મારે છે, હવે પ્લાન થોડો બદલવો પડશે એ માટે વિચારે છે, એને એ વિચારમાં એના મગજમાં ચમકારો થાય છે, એને એ પ્લાન શીલાબેન અને બીજા સભ્યોને કહે છે,બધાં એ માટે તૈયાર હોય છે, ગૌરી સવારે લીનાને કહે છે તારે થોડાં દિવસ પિયર જવું હોયતો જઈ આવ એટલે તને મનની શાંતિ થઈ જાય,અને અહીં આ લોકો શું વિચારે છે હું એ જાણવાની કોશીશ કરું, મને કઈ પણખબર પડશે કે તરત જ તને કહીંશ,લીના