આત્મતીયતા ના ભાવથી બનાવેલી કોઈપણ વસ્તુ નો સ્વાદ અનેરો અને મીઠાસ ભર્યો હોય છે. તેવું દ્રષ્ટાંત જગવિખ્યાત દાબેલી માં જોવા મળે છે.દાબેલી રૂપન અને મોહન દોસ્તી ની દેન છે.આપણે વાત કરી રહ્યા છીએ જગવિખ્યાત દાબેલી ના શોધક અને જેમનું નામ અગ્રેસર રહ્યું છે. તેવા મોહનનાથ વિશ્રામનાથ નાથબાવા નું નામ આવતાજ મોહનકાકા ની દાબેલી યાદ આવી જાય છે. તેઓ જ્યારે બંદરીય શહેર માંડવીમાં આવ્યા હતા અને બાબાવાળી સ્થિત શિવ મંદિરની પૂજા અર્ચના નિષ્ઠા ભાવે કરતા હતા.શરૂઆત માં તેઓ મોહન બાવાજી તરીકે ઑખાતા હતા. પોતાનું ગુજરાન ચલાવવા માટે મસાલાવાળા બટાકાવનું શાક થાલામાં લઈ ને માંડવી શહેર ની ગલીએ ગલીએ વેંચવા જતા તેઓ ના