ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 8

  • 2.5k
  • 628

"બેટા, તારા માટે મેથીના થેપલા બનાવી દઉં છું અને બેગ તૈયાર કરી દીધું છે તું જમી લે આટલી વાર। અને પછી પપ્પા તને સ્ટેશન મુકવા આવી જશે। પોતાના વહાલસોયાને રસ્તામાં કોઈ તકલીફ ના પડે અને અજાણ્યા શહેરમાં પણ પોતાનો પ્રેમ મળી રહે એ માં પોતાનાથી બનતી બધી જ કોશિશ કરે છે સોરી કોશિશ નઈ, બનતું બધું જ કરી દે છે। “મમ્મી, મારે નથી લઇ જવા થેપલા જમીને તો જાઉં છું આમ પણ રાત્રે તો સુઈ જ જઈશ બસમાં સવારે તો સુરત” “તો શું ? સવારે ત્યાં ચા સાથે ખાઈ લેજે ને બસમાં પણ ભૂખ લાગે તો ડબ્બો ખોલીને