ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 6

  • 2.1k
  • 785

"તો વૅકેશનમાં ક્યાં જઈશ?" "આપડે તો આપડું ઘર ભલું, હોસ્ટેલમાં રહીને ઘરનું જમવાનું ઘણું મીસ કર્યું. ૧૫ દિવસ બરાબર મમ્મીના હાથનું ખાઈશ, તમે ક્યાં જશો?" "બાપુના ઘરે. btw , તે અહ્યાંની ઘારી ટ્રાય કરી? " "ના, ખાલી નામ જ સાંભળ્યું છે?" "ચંદી-પડવાના દિવસે ખાઈએ અમે, કોઈપણ મીઠાઇવાળાને ત્યાં મળી જશે, લઇ જજે તારા ઘરે." "એ શું?" "શરદપૂનમ પછીની એકમ. એ દિવસે બધા સુરતી ઘારી ને ભૂસું ખાઈએ" "એ બધું તો ઠીક, હેપી ન્યૂ યર ઈન એડવાન્સ" "હેપી ન્યૂ યર. હજુ ઘણી વાર છે, એ દિવસે કેજે " "કેવી રીતે વિશ કરીશ મારી પાસે તો તમારો નંબર પણ નથી ને મારા