નેહાની પરીનો સારંગ સીઝન 2 - 3 (ગ્રાન્ડ ફિનાલે)

  • 3.5k
  • 1
  • 1.4k

સીઝન 2 એપિસોડ 2 કહાની અબ તક: નેહાના કહેલા સ્થાને બંને જાય છે, જગ્યાએ અંધારું હોય છે! ત્યાં રૂમની વચ્ચે એક ખુરશીમાં ઉપેન્દ્ર બાંધેલો હોય છે એ એની પરી દીદી ને જોઇને એણે મદદ માટે બોલાવે છે એ એની દોરી ખોલે છે અને એણે ગળે લગાવી દે છે. નેહા કહે છે કે એણે ખબર હતી કે ઉપેન્દ્ર માટે પરી અહીં આવશે જ એમ. એ સારંગ ને એણે સોંપી દેવા કહે છે. પણ આગળ એ કઈ કરે એ પહેલા જ એની ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિનો કોલ આવે છે એ કહે છે કે એના માતાપિતાને જો સુરક્ષિત જોઈતા હોય તો ઉપેન્દ્ર, પરી