ઉડતો પહાડ - 2

  • 6.5k
  • 1
  • 2.5k

ઉડતો પહાડ ભાગ 2 ઉત્સવ આજ નો દિવસ સિંહાલાય ના લોકો માટે ખાસ હતો. કહેવાય છે કે દર વર્ષે આજના દિવસે ચંદ્ર આકાશમાં થી નીચે ઉતરી અને શિવીકા નદીમાં સ્નાન કરવા આવે છે. આ દિવસે આખા જગત માં રાત્રે અંધારું છવાઈ જાય છે અને સિંહાલાય ચંદ્રના સફેદ પ્રકાશ થી ઝળહળી ઉઠે છે. આ બનાવને સિંહાલાય ના લોકો ચંદ્રપ્રકાશોત્સવ તરીકે ધૂમધામ થી ઉજવે છે. ચંદ્ર પ્રકાશ ઉત્સવ ની તૈયારીઓ જોરશોર થી ચાલુ હતી. સિંહાલયના લોકોએ ઉત્સવમાં ઉપભોગ કરવા માટે વિભિન્ન પ્રકાર ના ફળ અને મધુર રસ એકઠા કાર્ય હતા. નાચવા, ગાવાના શોખીન છોકરા છોકરીઓ એ ઉચ્ચ કોટિનો નાદ કાઢે તેવા